એક દિવસ હું મારા એક મિત્ર સાથે ઉભો હતો અને તે પણ પાસે જ ઉભી હતી. હું મારા મિત્ર સાથે કોઈ મજાક કરતો હતો ને તે જોઇને તેણે હલાવી એવી સ્માઈલ આપી અને આ દિવસે પહેલી વાર અમારી નજરો મળી. બસ આજે તો નક્કી કરી લીધું હતું કે, હું તેનુ નામ જાણીને રઈશ. હું થોડી હિંમત ભેગી કરીને તેની પાછળ ગયો અને પૂછ્યું કે, તમારું નામ શું છે? એટલે તેણે કહ્યું કે,”રીના.”
હું અને રીના બંને એક જ એથ્લેટિક સ્ટેડીયમમાં કસરત કરવા માટે આવતા હતા. શરૂઆતમાં તો અમને બંનેને એકબીજાનો કોઈ પરિચય નહોતો. બસ બંને એક જ સમયે સ્ટેડીયમમાં આવતા અને કસરત કરીને ચાલ્યા જતા. હું રીનાને દરરોજ તીરછી નજરે જોતો હતો પણ તેની સામે જઈને કઈ બોલવાની હિંમત નહોતી થતી.
એક દિવસ અમે બંને કસરત કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે મે તેને હિંમત કરીને પૂછી લીધું કે, શું મારી સાથે બહાર ચાલશો? તેણે સ્માઈલ આપીને કહ્યું કે, “હા ચોક્કસ.” તે આવીને મારી બાઈક પર બેસી ગઈ અને અમે એક લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા. મે એક હાઈવે પર ગાડીને રોકી અને અમે નીચે ઉતર્યા. અહી મે રીનાને મારા દિલની બધી જ વાત જણાવી દીધી. આ સાંભળીને રીના બોલી,” આટલું બોલવામાં તને આટલો સમય લાગ્યો તો હજુ આગળ જવા માટે તું કેટલો સમય લગાવીશ? ચલ એક કામ કર અહી આવ આજે હું તને એક અલગ જ દુનિયામાં લઇ જાવ.
બસ આ દિવસથી તો રોજ અમારી મુલાકાત શરુ અને અમે બંને એકસાથે જ કસરત કરતા હતા ને ઘણી વાતો પણ કરતા હતા. રીના મારી સાથે એકદમ ફ્રેન્ડલી થઇ ગઈ હતી પણ હુ હજુ પણ અમુક બાબતોમાં સંકોચ અનુભવતો હતો. હું હજુ પણ તેની સાથે ખુલીને વાત નહોતો કરી શકતો. મને તે ખુબ જ પસંદ હતી પણ તેને કેમ કહેવું એ સમજાતું નહોતુ.
અમે બંને હાઈવે પરથી સીધા એક હોટેલમાં ગયા અને રૂમ બૂક કરાવ્યો ને બંને રૂમમાં ચાલ્યા ગયા. હજુ પણ મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે, હું અને રીના બંને એકબીજાની સાથે છીએ. અમે બંને વારાફરતી ફ્રેશ થવા માટે ગયા અને પછી રીનાએ જ શરૂઆત કરી અને મારી પાસે આવીને મને એક તસ્ત્ત્સતું ચુંબન ચોળી દીધું ને બસ પછી તો અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. અમે બંને એકબીજાના રસપાન કરવા લાગ્યા. આ દિવસે રીનાએ ખરેખર મને એક અલગ જ દુનિયાનો એહસાસ કરાવ્યો.