ફક્ત ૧૦ જ મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જશે ફોન! વાંચો વિગતે

ફોન એકે એવી વસ્તુ છે કે માણસ દિવસમાં સહુથી વધારે સમય પોતાના ફોન સાથે જ વિતાવે છે. બિઝનેસનું કામ હોઈ કે નવરાશના સમયે મનોરંજન, બધું ફોન પર જ થાય છે ત્યારે મુખ્ય સમસ્યા છે ફોન ની બેટરી ખતમ થઇ જવાની અને પછી એને ચાર્જ કરવા માટે કલાકો સુધી ચાર્જિંગમાં મુકવાની!

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે અને આનંદ પણ થશે કે હવે નવી ટેક્નોલોજી આવી રહી છે, જેમાં તમે તમારો ફોન માત્ર ૧૦ જ મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકશો. ચીનની કંપની Xiami અત્યારે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પાર કામ કરી રહી છે.

આ ટેક્નોલોજીને 200W ચાર્જિંગ ટેક્નોલોજી કહેવામાં આવે છે, અને આ ટેક્નોલોજી ફોનની બેટરીને ચાર્જ થવાના સમયમાં ઘટાડો કરે છે. કંપનીએ ફાસ્ટ ચાર્જિંગ માટે વાયર્ડ અને વાયરલેસર્સ ચાર્જિંગનું કોમ્બિનેશન કરીને 200W ચાર્જિંગ ટેક્નોલોજી વિકસાવી રહી છે.

કંપનીના જણાવ્યા અનુસાર અત્યારે આ ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે અને આગામી ટૂંક જ સમયમાં Xiomi ના આવનાર નવા મોડેલમાં આ ચાર્જિંગ તેજનોલોજી ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે અને યુસર્સને ચાર્જીની સમસ્યાથી છુટકારો મળશે.