છોકરાઓ પર હંમેશાં બેડ પર જોરદાર પર્ફોમન્સનું હંમેશાં દબાણ હોય છે. મારા એકલાની વાત જ નથી કરતો આ બધા માટે લાગુ પડે છું હું તો મારો અહીં ખુલાસો કરું છું કારણ કે હવે હું ભરાઈ ગયો છું તમને એમ લાગે કે હું ખોટો છું પોતાના દિલ પર હાથ મૂકીને કહો કે તમારે આ પ્રકારની સમસ્યા આવી નથી. કારણ કે મારે એકલાને આવી અને હું સમસ્યાનું સમાધાન ગોતું એવી સ્થિતિ જ નથી. હું મૃગાંક ભટ્ટ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. અમારું એક ગ્રૂપ છે. જેમાં છોકરા અને છોકરીઓ પણ છે. અમે બિન્દાસ્ત એકબીજાની કંપની એન્જોય કરીએ છીએ. આ માટે બહાર ટુર પણ કરીએ છીએ.
અમે કોલેજના પ્રથમ વર્ષથી જ નક્કી કર્યું હતું કે અમે એક ગ્રૂપ બનાવીશું જેમાં જેને પણ જોડાવવું હોય એના કેટલાક નિયમો હતા. એ નિયમોનું અમે બધા જ પાલન કરતા અમે તમામ ટોટલી ફ્રી હતા. કોઈ કોઈ પર બંધન નહી. ના પ્રેમી ના પ્રેમિકા પણ જ્યારે પણ લાગે કે અમને હવે જરૂર છે તો બિન્દાસ્ત બહાર જતા અને એકબીજાની કંપની એન્જોય કરતા. એમાં છોકરા અને છોકરી બંને માટે નિયમો હતા કે દરેકને આઝાદી હતી કે તે ના પણ કહી શકે છે. ક્યારેય પણ આ પ્રકારની સમસ્યા આવી ન હતી.
અમે બધા જ ધનવાન ઘરના નબીરાઓ હતા. અમને રૂપિયાની કોઈ પણ જાતની નવાઈ ન હતી કે ભવિષ્યમાં ના અમને નોકરી કરવાની જરૂર હતી અમે એટલા માટે જ સાથે હતા કે પ્રેમના ચક્કરમાં પડ્યા વિના જિંદગીને સારી રીતે માણી શકીએ એટલે જ અમે સાથે હતા. અમે આ ગ્રૂપમાં કોઈને પણ એન્ટ્રી કરાવતા ન હતા. એકવાર એવું થયું કે તન્વી નામની એક ચબરાક છોકરી જે અમારા ગ્રૂપની એક યુવતીની ફ્રેન્ડ હતી અને નવી નવી કોલેજમાં આવી હતી. જે અમારા ગ્રૂપમાં જોઈન થવા માગતી હતી. અમે બધા ભેગા થયા અને એને અમારા ગ્રૂપના તમામા રુલ્સ કહ્યા આ ફક્ત એન્જોય માટેનું ગ્રૂપ હતું.
બાદમાં નો જવાબદારી અને દરેક વ્યક્તિએ પોતાના મેળે તમામ વસ્તુઓ હેન્ડલ કરવાની હતી. ભવિષ્યમાં કોઈ સમસ્યા સર્જાય તો પણ જવાબદાર જે તે વ્યક્તિ જ રહેશે. એ તમામ માટે હા હતી. હવે સ્થિતિ એવી હતી કે, અમે એકવાર અમે બધા મનાલી ફરવા માટે ગયા તો મારો સૌથી પહેલો નંબર તન્વી સાથે આવ્યો એ બેડમાં થાકતી જ હતી. શું ખાઈને આવી હતી કે મને સમજાયું જ નહીં પણ એ થાકી જ નહીં અને હું અત્યંત થાકી ગયો હતો. આવી જ સ્થિતિ મારા બીજા મિત્રની પણ થઈ.
હવે થયું એવું કે અમને બધાને તન્વી સામે જ સમસ્યા થવા લાગી હતી. તો તન્વી આ બાબતનો ગર્વ લેતી હતી. છોકરીઓમાં પણ આ બાબતે ચર્ચા થઈ તો અમે પણ ખુલીને વાત કરી કારણ કે આવું ક્યારેય બન્યું જ ન હતું કોઈ બેડમાં આટલીવાર સુધી ટકી શકે. એ અમારા માટે નવી હતી. હવે અમે પણ દવા લેતાં એ દિવસે સૌથી વધારે આનંદ અત્યારસુધીમાં એ દિવસે આવ્યો હતો. હવે તન્વી સહિત બીજી છોકરીઓ પણ ખુશ થઈ ગઈ હતી. અમને તન્વીએ એક નવા પ્રકારની દ-વાની આદત પાડી હતી. અમે જ્યાં સુધી કોલેજમાં રહ્યાં ત્યાં સુધી આ ટ્રાય કરતા રહ્યાં. હવે કોલેજો પૂરી થઈ ગઈ હતી. અમે નક્કી કર્યું હતું તેમ કોલેજ બાદ અમારું ગ્રૂપ વિખેરાઈ ગયું હતું.