કયારેક ક્યારેક આપણે જિંદગીમાં એટલા બધા બીજી બની જઈએ છીએપોતાની જિંદગી વિશે વિચારતા નથી અને જ્યારે વિચારવાનું શરૂ કરીએ ત્યારે બહુ જ મોડુ થઈ જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે રજનીનો. રજની એના સમયમાં કોલેજમાં ખૂબ જ પ્રખ્યાત હતી. છોકરાઓની રોજ લાઈનો લાગતી એને જોવા માટે પણ એ વખતે એને એટલું ગુમાન હતું કે તેને કોઈને નજીક પણ આવવા દીધો. બાદમાં એવું થયું કે તેની પર ઘરની જવાબદારીઓ આવી ગઈ એથી એને કોલેજ અધવચ્ચેથી છોડવી પડી. પછી તો એટલી વ્યસ્ત બની ગઈ કે પોતાની લાઈફ તો ભૂલી ગઈ.
તે શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી અને સાઈડમાં ઈનકમ માટે તે ટ્યૂશન ભણાવતી હતી. એટલી બીજી હતી કે તેને ખ્યાલ જ નહોતો રહ્યો કે તેની ઉમર જઈ રહી છે. એ હવે 36ની થઈ ગઈ હતી. એક દિવસ એ કોલેજના પગથિયાં ચડી રહી હતી એ સમયે જ ટ્યૂશનમાં આવતો પાર્થ તેને ભટકાઈ ગયો. પ્રથમવાર તેને પોતે સ્ત્રી હોવાનો અહેસાસ થયો. આખા શરીરમાં ઝણઝણાટી આવ્યા બાદ એને ખ્યાલ આવ્યો કે તેને શું ગુમાવ્યું છે. હવે તેની જિંદગી અડધી થઈ ગઈ હતી. પાર્તે પ્રથમવાર અહેસાસ કરાવ્યો કે તે સ્ત્રી છે અને એની પણ લાગણીઓ છે હવે જાણી લઈએ કે રજનીની શું સ્ટોરી છે.
હું તમારી વાત સાથે એ બાબતે સહમત છે. જ્યારે એક સ્ત્રી અને પુરૂષ જ્યારે એકલામાં સાથે હોય ત્યારે ભાન ભુલાવે એ સમજાય છે આતો વળી પહેલાંથી તમને એ છોકરા પ્રત્યે આકર્ષણ હતું એને આમાં મોટો રોલ ભજવ્યો છે. તમારું અને તે છોકરા વચ્ચે લાગણી પ પેદા થવું એક સ્વાભાવિક પ્રક્રિયા છે. તમે એકલામાં ટ્યૂશન કરતાં સમયે તમારા ક્રશ સાથે સાથે સમય પસાર કરો છો, તો પછી તમારી વચ્ચે આવા રિલેશન સરળતાથી સ્થાપિત થઈ શકે છે. પણ તમારે આ રિલેશનને તમારા જીવનની ભૂલ ન બનાવવી જોઈએ. તમારું પોતાનું એક પરિવાર છે.
હું એક ટ્યૂશન શિક્ષિકા છું. ઘણા સમયથી એકલવાયું જીવન જીવી રહી છું પણ હવે મારા જીવનમાં નવા પરિવર્તનો આવ્યા છે. મને હવે જિંદગી જીવવાની ઈચ્છા થઈ છે. આજદીન સુધી મેં કોઈ પુરૂષને મારી નજીક આવવા દીધો નથી પણ હવે મારામાં ફેરફાર આવ્યો છે. જેનું કારણ એ છે કે મારા જીવનમાં એક છોકરો આવ્યો છે જે મારા કરતા નાનો છે. તે મને ખૂબ પ્રેમ કરે છે એને પ્રથમવાર જોઈને જ હું હોશ ખોઈ બેઠી હતી પણ શિક્ષિકાની મર્યાદાઓને ધ્યાનમાં રાખી મેં તે સમયે તો મન પર કાબૂ કરી લીધો પણ હવે મારાથી રહે*વાતું નથી. તે મારી પાસે ગણિત શીખવા માટે આવતો હતો. જેને ભણાવતા ભણાવતા ધીમે ધીમે અમારી વચ્ચે એક લાગણી પેદા થઈ છે. હવે એ એટલી હદે વધી ગયું છે કે તે એક દિવસ પણ મારે ઘરે ના આવે તો હું એને જોવા માટે અધીરી બની જાઉ છું હું સંમત છું કે આ ખોટું છે, પરંતુ હું જાતે જાણતી નથી કે આ કેવી રીતે થયું. તમે મને કહો, મારે શું કરવું જોઈએ?
એ સાચી વાત છે કે કેટલીક મહિલાઓ તેમના કરતા નાના પુરુષો તરફ વધુ આકર્ષાય છે કારણ કે તેઓ તેમના પતિની વૃદ્ધત્વ, ઉદાસીનતા અને સપાટ વલણથી નાખુશ બની જાય છે. જો એમ હોય તો, આ બાબતે તમે તમારા પરિવાર સાથે વાત કરો. હજુ પણ તમારી પાસે સમય છે પાર્થને ભૂલી જાઓ અને નવેસરથી જિંદગી શરૂ કરો. લગ્ન કરી લો અને પોતાના મનના માણીગરને તમારું સર્વસ્પ સોંપો. આ પ્રકારના હૃદય સ-બંધો સામાન્ય રીતે તર્ક અને વ્યવહારિકતા જોતા નથી અને તદ્દન સ્વાભાવિક છે. જો તમે અપરાધ ન રાખો તો તમે વધુ સુખી થશો. તમે પાર્થ સાથે રિલેશન રાખશે એ ખોટું ગણાશે તમને બદનામી મળશે એટલે ભૂલી જાઓ એ બહેતર રહેશે.
આ પરિવારોમાં તણાવ પેદા કરી શકે છે. ત્યારે ઓછામાં ઓછું તમારે તે વ્યક્તિને મળવું જોઈએ. તેની સાથે માત્ર તંદુરસ્ત મિત્રતા રાખો. તમે જો ભૂલો કરશો તો તમારે સામાજિક રીતે ભોગવવું પડશે. તમે પરિણીત છો અને તમારા ક્લાસમાં આવતો યુવક એ સ્ટુડન્ટ છે. જેમાં શિક્ષક અને છાત્રની મર્યાદા તાર તાર થઈ જશે. તમે સમજો એ સારું છે. તમારી ઉંમર અને એની ઉંમરમાં રાત દિવસનો તફાવત છે. તમે એને ભલે પ્રેમ કરવા લાગ્યા હો પણ આ મર્યાદા છે એને સ્વીકારાશે નહીં અને દોષનો ટોપલો તમારા માથે નખાશે એટલે તમે ચેતી જાઓ.