અમદાવાદ પાસે આવેલ લાંભામાં આજે પણ સાક્ષાત બળિયાદેવ બાપા બિરાજમાન છે, તેમના આશીર્વાદથી જ બધા દુખીયાઓના દુઃખો દૂર થાય છે.

અહીંયા દર્શન કરવાથી જ બધા ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે, આ મંદિરમાં મંગળવાર અને રવિવારે અહીંયા દર્શન કરવા માટે ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આજે અમદાવાદથી દસ કિલોમીટર દૂર આવેલા લાંભા ગામે જ્યાં આજે પણ સાક્ષાત બિરાજમાન છે અહીંયા ભક્તો માનતાઓ માને છે જેમાં રમતો કૂકડો રમાડવો, સરગતિ સગડી ઉપાડવી, ફૂલોના ગરબા જેવી બાધાઓ રાખે છે.બળિયાદેવ બાપા અને તેમના દર્શનથી બધા જ દુખીયાઓના દુઃખો દૂર થાય છે.અહીંયા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં દુખીયાઓ બળિયાબાપાના દર્શને આવે છે અને બાપા બધા જ ભક્તોના દુઃખો દૂર કરે છે.

દાદા તેમની બધી જ મનોકામનાઓ પુરી કરે છે તેમની માનતા પુરી થઇ જતા ભક્તો ત્યાં મંદિરમાં બેસીને ઠંડુ ખાય છે અને તેમની માનતા પુરી કરે છે.અહીંયા આવતા ભક્તો માટે મંદિરે એક મોટા હોલની પણ વ્યવસ્થા કરી છે અને ત્યાં બેસીને ભક્તો તેમની માનતા માટે ઘરેથી લાવેલા ટાઢું ભોજન કરે છે અહીંયા માનેલી માનતા પુરી થઇ જતા આ માનતા આવી રીતે પુરી કરે છે અને તેમની માનતા પુરી કરી શકે છે. ભક્તો તેમને લગતી બધી જ સમસ્યાઓ માટે બળિયાદાદાની માનતા માને છે. અહીંયા હાલમાં એક નાનું બજાર પણ છે અને મંદિરમાં ભગવાનને ચડાવવા માટે પ્રસાદી ગૃહ પણ બનાવવામાં આવ્યો છે.

Read More

,