એક દિવસ અર્ફીસાના ઘરે તેમના પતિના કઝીન આવ્યા. તે પોતાના કોઈ કામને કારણે અઠવાડિયું અહી રોકાવાના હતા. અર્ફીસાએ જોયું કે તેમના પતિના કઝીન છોકરીઓને તૈયાર કરવામાં ખુબ જ નિષ્ણાંત હતા. છોકરીઓને કેવી રીતે તૈયાર કરવી તેમાં તેની માસ્ટરી હતી. અર્ફીસાએ વિચાર્યું કે, હું આમની મદદ લઈને સાડી પહેરતા શીખી શકું છું. એક દિવસ અર્ફીસાએ તેમના પતિના કઝીનને કહ્યું,” મને સાડી પહેરતા નથી આવડતી શું તમે મને શીખવાડશો?”
અર્ફીસા હજુ એટલી મેચ્યોર નહોતી. હજુ પણ તેનામા બાળપણ ભરપૂર હતું એટલે તેના માતા-પિતાને હમેંશા ચિંતા સતાવતી રહેતી કે, જ્યારે આના લગ્ન થશે તો આ શું કરશે? એક દિવસ અર્ફીસાના પિતાના એક મિત્ર તેમને મળવા માટે આવ્યા અને વાતો-વાતોમાં ખ્યાલ પડ્યો કે, તે પોતાના દીકરા માટે સારી એવી છોકરીની તલાશમાં છે. બંનેની વાત થઇ અર્ફીસા અને તે યુવકની પણ મુલાકાત કરાવવામાં આવી અને લગ્ન નક્કી કર્યા.
અર્ફીસા એક શ્રીમંત પરિવારની પુત્રી હતી. નાનપણથી જ તેને તેના ઘરમા કોઈપણ વસ્તુની કમી નથી રહી. તેના માતા-પિતાએ હમેંશા તેની બધી જ ઝીદ પૂરી કરી હતી. અર્ફીસા આટલા શ્રીમંત પરિવારની યુવતી હોવા છતાંપણ તેને એકપણ રૂપિયાનો ઘમંડ નહોતો. અર્ફીસાએ હાલ તેની કોલેજ પૂરી કરી એટલે માતા-પિતાએ તેના માટે એક સારો યુવક શોધવાની શરૂઆત કરી.
અર્ફીસા હવે એક ઘરની પુત્રવધુ બની ગઈ હતી. તેના ઘરે તેણે કોઈપણ કામ કર્યા નહોતા એટલે અહી સેટ થવામાં તેને થોડો સમય લાગ્યો. ધીમે-ધીમે તેણે ઘરની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી પરંતુ, હજુ પણ એક સમસ્યા હતી કે તેને સાડી પહેરતા નહોતી આવડતી. તેણે ઘણીવાર પ્રયાસ કર્યો પરંતુ, હજુ પણ તેને સાડી પહેરતા નહોતી આવડતી અને આ કારણોસર તેને અવારનવાર મેણા-ટોણા સાંભળવા પડતા.
હવે તે સાડી પહેરાવવા માટે અર્ફીસાની નજીક ગયો. તેણે સાડી પહેરાવવાના બહાને અર્ફીસાના અંગેઅંગને અડી લીધુ અને અર્ફીસાને સાડી પહેરતા શીખવાડ્યું. અર્ફીસા સાડી પહેરતા તો શીખી ગઈ પણ હવે તેના પતિનો કઝીન અર્ફીસાને મેળવવા માંગતો હતો એટલે તેણે મશ્કરી શરુ કરી,” ચાલો ભાભી મારા ચાર્જીસ આપો. તમને સાડી પહેરાવતા શીખવાડી દીધી.” અર્ફીસા બોલ,” હા શું જોઈએ છે બોલો.” કઝીન બોલ્યો,” તમારી સાડી ઉતારવી છે.” અર્ફીસા બોલી,” હા, તમે જ પહેરાવી છે તો તમે જ ઉતારી લો, આવી જાવ.”
કઝીને કહ્યું,” હા ચોક્કસ, ચાલો.” ભાભી પોતાના રૂમમાં ગયા અને તેમની પાછળ કઝીન પણ આવ્યો. ભાભીએ પોતાના રૂમમાં જઈને કબાટમાંથી સાડી કાઢીને બેડ પર રાખી. ક્ઝીને કહ્યું, સૌથી પહેલા તો તમારે સલવાર ઉતારીને આ બ્લાઉઝ અને પેટીકોટ પહેરવા પડશે. અર્ફીસા એકદમ ખુલ્લી વિચારસરણીવાળી હતી તેણે તુરંત જ સલવાર ઉતારીને બ્લાઉઝ અને પેટીકોટ પહેરી લીધા. આ સમયે અર્ફીસાના સૌન્દર્ય જોઇને તેના પતિના કઝીનની નિયત બગડી.
અર્ફીસા પણ જાણે કઝીનથી આકર્ષિત થઇ હોય એવું આ વાત પરથી લાગ્યું. પછી તો શું અર્ફીસાની સાડી ઉતારવામાં કઝીન મગ્ન અને સાડી ઉતારતા-ઉતારતા તેના અંગેઅંગનું રસપાન કરવા લાગ્યો અને અર્ફીસા પણ તેના અંગો સાથે રમવા લાગી. બંનેએ એકબીજાના ભરપૂર સુખ માણ્યું.