બોલીવુડમાં આવ્યા બાદ પણ સની લિયોની કરે છે આ ધંધો!

ફિલ્મ જગત સાથે જોડાયેલા હીરોઝ અને હીરોઇન્સની ચમકદમક વળી લાઈફ તો તમે ઓન સ્ક્રિન જોતા જ હશો, પરંતુ આ લકઝુરિયસ લાઈફ અને ચમકદમકના પૈસા ફક્ત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી જ નથી આવતા હોતા, ફિલ્મ જગત સાથે જોડાયેલા મોટાભાગના સ્ટાર્સ સાઈડ બિઝનેસ કરતા હોઈ છે ત્યારે આજે અહીં જણાવીશું બોલીવુડની જાણીતી હિરીનો શું સાઈડ બિઝનેસ કરે છે?

સની લિઓની : બોલીવુડમાં આવ્યા પહેલા સાની લિઓની એક ફેમસ પોર્નસ્ટાર હતી એ હવે બધા જાણે જ છે, પરંતુ બોલીવુડમાં આવ્યા બાદ પણ સની લિઓની ફક્ત બૉલીવુડ પર નિર્ભર ન રહે સાઈડ બિઝનેસ કરે છે. સાની લિઓની સાઈડ બિઝનેસમાં એડલ્ટ ટોય્સ વેંચે છે.

સની લિયોનીને પોતાનો એક ઓનલાઇન એડલ્ટ સ્ટોર છે, જેમાં તે એડલ્ટ ટોય્સ, લોન્જાર્સ, સેક્સિ કોશ્ચ્યુમ, પાર્ટી વિયર, અને એડલ્ટ એસેસરીઝ વેંચે છે. સાની લિઓની બોલીવુડમાં આવ્યા બાદ પણ એડલ્ટ ટોય્સ વેંચીને લખો રૂપિયા કમાઈ લે છે.

આ ઉપરાંત અન્ય અભિનેત્રીઓની વાત કરીયે તો શિલ્પા શેટ્ટી બૉલીવુડ સાથે જ સપના બિઝનેસમાં પણ જોડાયેલી છે. શિલ્પા શેટી IOSIS નામની સ્પા ચેન ચલાવે છે. આ ઉપરાંત લારા દત્ત BheegiBasanti ના બેનર હેઠળ સાડીઓનો ઓનલાઇન વેપાર કરે છે.

કરીના કપૂરની બહેન અને અભિનેત્રી કરિશ્મા કપૂર રકટિંગ સાથે જ નાના બાળકોના કપડાં માટેનો સ્ટોર ચલાવે છે. Babyoye.કોમ નામના સ્ટોરમાં તે નવજાત બાળકોને લગતી તા વસ્તુઓ વેંચે છે. આ ઉપરાંત અભિનેત્રી લારા દત્ત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઉપરાંત જવેલરીના બિઝનેસમાંથી પણ પૈસા કમાઈ લે છે.